સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 21 OCT 2021 10:03AM by PIB Ahmedabad

ભારતે 100 કરોડ વેક્સિનેસનની મોટી સિધ્ધિને હાંસલ કરી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,454 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.52% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું 1,78,831 થયું,

સાજા થવાનો દર હાલમાં 98.15% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 17,561 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,34,95,808 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 118 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.34% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.48% પહોંચ્યો, છેલ્લા 52 દિવસથી 3% કરતા ઓછો

કુલ 59.57 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1765355) Visitor Counter : 244