પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદના કારણે થયેલા જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યુ
प्रविष्टि तिथि:
19 OCT 2021 9:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના કેટલાક હિસ્સામાં ભારે વરસાદના કારણે થયેલી જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
‘હું ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદના કારણે થયેલી જાનહાનિથી દુઃખી છું. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરૂં છું. અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. હું સૌની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરૂં છું.’
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(रिलीज़ आईडी: 1764985)
आगंतुक पटल : 262
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam