સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 19 OCT 2021 9:13AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 98.67 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 13,058 નવા કેસ નોંધાયા, 231 દિવસમાં ઓછા કેસ

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.54% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું 1,83,118 થયું, 227 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 98.14% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 19,470 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,34,58,801 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 116 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.36% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.11% પહોંચ્યો, છેલ્લા 50 દિવસથી 3% કરતા ઓછો

કુલ 59.31 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1764836) Visitor Counter : 280