પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નોર્વેના પ્રધાનમંત્રીનું પદ સંભાળવા બદલ મહામહિમ જોનાસ ગહર સ્ટોરને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
16 OCT 2021 9:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોર્વેના પ્રધાનમંત્રીનું પદ સંભાળવા બદલ મહામહિમ જોનાસ ગહર સ્ટોરને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"નોર્વેના પ્રધાનમંત્રીનું પદ સંભાળવા બદલ જોનાસ ગહર સ્ટોરને અભિનંદન. હું ભારત-નોર્વે સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તમારી સાથે નજીકથી કામ કરવા માટે આતુર છું."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1764443)
आगंतुक पटल : 299
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam