પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                15 OCT 2021 8:50AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"મિસાઈલ મેન તરીકે જાણીતા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ જીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ. તેમણે ભારતને સશક્ત, સમૃદ્ધ અને સક્ષમ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેઓ હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશે."
 
 
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :   @PIBAhmedabad
@PIBAhmedabad    /pibahmedabad1964
 /pibahmedabad1964    /pibahmedabad
 /pibahmedabad   pibahmedabad1964[at]gmail[dot]com
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1764095)
                Visitor Counter : 279
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam