પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સૌને વિજયા દશમીની શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
15 OCT 2021 8:49AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજયા દશમી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"વિજયાદશમીના પાવન અવસર પર આપ સૌને અનંત શુભકામનાઓ.
વિજયા દશમીના ખાસ પ્રસંગે સૌને શુભેચ્છાઓ."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1764093)
મુલાકાતી સંખ્યા : 238
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam