માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

E12 અને E15 ઇંધણ માટે વ્યાપક ઉત્સર્જન ધોરણોની સૂચના

प्रविष्टि तिथि: 13 OCT 2021 2:33PM by PIB Ahmedabad

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 11 ઓક્ટોબર, 2021ના ​​રોજ જીએસઆર 728 (ઇ) દ્વારા ઇ12 (ગેસોલિન સાથે 12% ઇથેનોલ) અને ઇ15 (ગેસોલિન સાથે 15% ઇથેનોલ 12) ઇંધણ માટે વ્યાપક ઉત્સર્જન ધોરણો સૂચિત કર્યા છે. આ ઓટોમોટિવ ઉદ્યોગને E12 અને E15 સુસંગત મોટર વાહનોનું ઉત્પાદન કરવા સક્ષમ બનાવશે.

સૂચના જોવા માટે અહીં ક્લિક કરો

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1763600) आगंतुक पटल : 341
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Marathi , English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada