પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અભિનેતા શ્રી નેદુમુડી વેણુના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
11 OCT 2021 10:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા શ્રી નેદુમુડી વેણુના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"શ્રી નેદુમુડી વેણુ એક બહુમુખી અભિનેતા હતા, જેઓ જીવનને ઘણી શૈલીઓમાં વિવિધ ભૂમિકાઓમાં ભરી શકતા હતા. તેઓ એક ઉત્કૃષ્ટ લેખક પણ હતા અને રંગભૂમિ પ્રત્યે ઉત્સાહી હતા. તેમનું નિધન ફિલ્મો અને સંસ્કૃતિની દુનિયા માટે એક નુકસાન છે. તેમના પરિવાર અને પ્રશંસકો માટે સંવેદના. ઓમ શાંતિ. "
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1763074)