પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
11 OCT 2021 10:04AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"મહાન સ્વપ્નદ્રષ્ટા, ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જયંતિ નિમિત્તે પ્રણામ. તેમણે આપણા ગામોના વિકાસ અને મહેનતુ ખેડૂતોને સશક્ત બનાવવા માટે પોતાને સમર્પિત કર્યા. નાનાજીની જન્મ શતાબ્દી નિમિત્તે 2017માં મેં આપેલ ભાષણ શેર કરું છું. https://t.co/KeWUhBvnPt "
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1762838)
મુલાકાતી સંખ્યા : 258
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam