પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહાલયા નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી

પોસ્ટેડ ઓન: 06 OCT 2021 9:50AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાલયાના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,

"શુભો મહાલયા!

આપણે મા દુર્ગાને નમન કરીએ અને વૈશ્વિક સુખાકારી અને નાગરિકોના કલ્યાણ માટે તેમના આશીર્વાદ માંગીએ. આવનારા સમયમાં દરેક ખુશ અને તંદુરસ્ત રહે."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1761303) મુલાકાતી સંખ્યા : 299