સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 27 SEP 2021 9:05AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 86.01 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 26,041 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.89% છે

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,99,620 થયું, 191 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 97.78% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 29,621 દર્દીઓ સાજા થયા, કુલ વધીને  3,29,31,972 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 94 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.94% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.24% પહોંચ્યો, છેલ્લા 28 દિવસથી 3% કરતા ઓછો

કુલ 56.44 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1758472) Visitor Counter : 245