PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
12 SEP 2021 5:04PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 73.82 કરોડ લોકોને રસી આપવામાં આવી
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 28,591 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસ કુલ કેસનાં 1.16% થયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,84,921 થયું
- સાજા થવાનો દર હાલમાં 97.51% નોંધાયો
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,24,09,345 દર્દીઓ સાજા થયા, છેલ્લા 24 કલાકમાં 34,848 દર્દીઓ સાજા થયા
- સાપ્તાહિક પોઝિટિવીટી 2.17% છે, જે છેલ્લા 79 દિવસથી 3%થી ઓછો છે
- દૈનિક પોઝિટિવીટી દર 1.87% પહોંચ્યો, છેલ્લા 13 દિવસથી 3%થી ઓછો છે
- કુલ 54.18 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1754265
કેન્દ્રએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોવિડ-19 રસીકરણની પ્રગતિ અંગે સમીક્ષા કરી
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1754256
સસ્તી અને પર્યાવરણને અનુકૂળ સેલાઈન ગાર્ગલ આરટી-પીસીઆર ટેકનીકની જાણકારી એમએસએમઈ મંત્રાલયને હસ્તાંતરિત
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1754297
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1754355)
Visitor Counter : 334