પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી

Posted On: 07 SEP 2021 3:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જીના પ્રકાશ પર્વના પવિત્ર પ્રસંગે શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રી ગુરૂ ગ્રંથ સાહિબ જીના પ્રકાશ પર્વના પવિત્ર પ્રસંગે શુભેચ્છાઓ, જેમના ઉમદા સિદ્ધાંતો, કરુણા, ન્યાય અને સમાનતા પ્રત્યે ભાર સમગ્ર માનવજાતને માર્ગદર્શન આપે છે."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1752815) Visitor Counter : 251