પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક્સ રમતોત્સવમાં બેડમિંટનમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ ક્રિશ્ના નાગરને અભિનંદન પાઠવ્યા
Posted On:
05 SEP 2021 10:20AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક્સ રમતોત્સવમાં બેડમિંટનમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ ક્રિશ્ના નાગરને અભિનંદન આપ્યા છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“ટોક્યો #Paralympicsમાં બેડમિંટન ખેલાડીઓના અદભૂત પ્રદર્શનને જોઈને આનંદ થયો. @Krishnanagar99ના અદભૂત રમત કૌશલ્યથી દરેક ભારતીયના ચહેરા પર સ્મિત રેલાયું. તેમને સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન. તેમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે ખૂબ શુભકામનાઓ. #Praise4Para"
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1752271)
Visitor Counter : 299
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam