પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શૂટર સિંહરાજ અધાનાને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં રજત પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 04 SEP 2021 10:04AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શૂટર સિંહરાજ અધાનાને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં રજત પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ઉત્કૃષ્ટ સિંઘરાજ અધાનાએ ફરી કરી બતાવ્યું! તેમણે આ વખતે મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં બીજું પદક જીત્યું. તેમના પરાક્રમને કારણે ભારત આનંદિત છે. તેમને અભિનંદન. તેમને ભવિષ્યના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1751936) आगंतुक पटल : 266
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada