PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

પોસ્ટેડ ઓન: 29 AUG 2021 5:49PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • છેલ્લા 24 કલાકમાં 73.8 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે
  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 63.09 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 45,083 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.13% થયા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,68,558 થયું
  • સાજા થવાનો દર હાલમાં 97.53% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં 31,374 દર્દીઓ સાજા થયા, કુલ 3,18,88,642 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી 2.28% છે, જે છેલ્લા 65 દિવસથી 3%થી ઓછો છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.57% પહોંચ્યો, જે છેલ્લા 34 દિવસથી 3%થી ઓછો છે
  • કુલ 51.86 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona                                                                                  

#IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

Image

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1750076

ગુજરાતના અંકલેશ્વરમાં ઉત્પાદિત કોવેક્સિનના પ્રથમ ધંધાર્થી બૅચને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જારી કર્યો

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1750124

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1750251) મુલાકાતી સંખ્યા : 275