સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
20 AUG 2021 9:14AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 57.22 કરોડ લોકોને રસી આપવામાં આવી
સક્રિય કેસ કુલ કેસનાં 1.12% થયા માર્ચ 2020 બાદ સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,63,605 થયું 150 દિવસમાં સૌથી ઓછા
સાજા થવાનો દર હાલમાં 97.54% નોંધાયો માર્ચ 2020 બાદ સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 36,571 નવા કેસ નોંધાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,15,61,635 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં 36,555 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર 1.93% છે, જે છેલ્લા 56 દિવસથી 3%થી ઓછો છે
દૈનિક પોઝિટિવીટી દર 1.94% પહોંચ્યો, જે છેલ્લા 25 દિવસથી 3%થી ઓછો છે
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 50.26 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
(Release ID: 1747529)
Visitor Counter : 262
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam