પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કિન્નૌર ખાતે ભૂસ્ખલનમાં મૃત્યુ પામનારા લોકો અંગે દુઃખ વ્યક્ત કર્યુ
प्रविष्टि तिथि:
11 AUG 2021 9:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કિન્નૌર ખાતે ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“કિન્નૌર ખાતે ભૂસ્ખલનના કારણે સર્જાયેલી કરૂણાંતિકા અત્યંત દુઃખદ છે. આ શોકના સમયમાં, મારા વિચારો મૃત્યુ પામનારા લોકોના પરિવારજનો સાથે છે. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના. બચાવકાર્ય ચાલી રહ્યું છે અને જે લોકો હજુ ફસાયેલા છે તેમને બચાવવા માટેના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(रिलीज़ आईडी: 1744977)
आगंतुक पटल : 265
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam