પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી આવતીકાલે અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિન કાર્યક્રમમાં સંદેશો આપશે
Posted On:
23 JUL 2021 9:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 24 જુલાઈ, 2021ના રોજ સવારે 8.30 વાગ્યા આસપાસ અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિન કાર્યક્રમમાં તેમનો સંદેશો શેર કરશે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, ‘આવતીકાલે સવારે 8.30 વાગ્યા આસપાસ, 24 જુલાઈના રોજ, હું અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિવસના કાર્યક્રમમાં મારો સંદેશો શેર કરીશ.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1738387)
Visitor Counter : 279
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam