પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કાશી અન્નપૂર્ણા મંદિરના મહંત શ્રી રામેશ્વર પુરીજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 10 JUL 2021 6:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશી અન્નપૂર્ણા મંદિરના મહંત શ્રી રામેશ્વર પુરીજીના અવસાન અંગે ઉંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,

"કાશી અન્નપૂર્ણા મંદિરના મહંત રામેશ્વર પુરીજીના અવસાનથી અત્યંત દુઃખ થયું છે. તેમના અવસાન સમાજ માટે એક અપૂરણીય ક્ષતિ છે. ધર્મ અને આધ્યાત્મિકતાને સમાજસેવા સાથે જોડીને તેમણે લોકોને સામાજિક કાર્ય માટે સતત પ્રેરિત કર્યા. ૐ શાંતિ! "
 

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1734507) आगंतुक पटल : 244
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam