પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્ર સિંહજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
08 JUL 2021 9:37AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્ર સિંહજીના અવસાન અંગે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "શ્રી વીરભદ્ર સિંહજીની લાંબી રાજકીય કારકીર્દિ હતી, સમૃદ્ધ વહીવટી અને કાયદાકીય અનુભવ સાથે તેમણે હિમાચલ પ્રદેશમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને રાજ્યની પ્રજાની સેવા કરી હતી. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવારજનો અને પ્રસંશકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1733574)
મુલાકાતી સંખ્યા : 244
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam