પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનોની મંત્રી પરિષદમાં સામેલ કરાયેલા તમામ લોકોને પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યા
પોસ્ટેડ ઓન:
07 JUL 2021 8:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના બધા સાથીદારોને અભિનંદન પાઠવ્યા છે જેમણે આજે શપથ લીધા છે અને તેમના મંત્રી પદના કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "હું આજે તમામ શપથ લેનારા બધા સાથીદારોને અભિનંદન આપું છું અને તેમના મંત્રી પદના કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અમે લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને મજબૂત અને સમૃદ્ધ ભારત નિર્માણ માટે કામ ચાલુ રાખીશું. #Govt4Growth"
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1733500)
મુલાકાતી સંખ્યા : 339
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam