રાષ્ટ્રપતિ સચિવાલય

પ્રેસ વિજ્ઞપ્તિ

Posted On: 07 JUL 2021 7:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીની સલાહ પર ભારતના રાષ્ટ્રપતિએ નીચેના સભ્યોને મંત્રીમંડળના સભ્યો તરીકે નિયુક્ત કર્યા છે :-

 

કેબિનેટ મંત્રીઓ

 1.  શ્રી નારાયણ તાતુ રાણે

2.  શ્રી સર્બાનંદ સોનોવાલ

3.  ડૉ. વિરેન્દ્ર કુમાર

4. શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

5.  શ્રી રામચંદ્ર પ્રસાદ સિંહ

6. શ્રી અશ્વિની વૈષ્ણવ

7. શ્રી પશુપતિ કુમાર પારસ

8. શ્રી કિરેન રિજિજુ

9. શ્રી રાજ કુમાર સિંહ

10. શ્રી હરદીપ સિંઘ પુરી

11. શ્રી મનસુખ માંડવિયા

12. શ્રી ભૂપેન્દર યાદવ

13. શ્રી પરષોત્તમ રુપાલા

14. શ્રી જી કિશન રેડ્ડી

15. શ્રી અનુરાગ સિંહ ઠાકુર

 

રાજ્ય કક્ષાના મંત્રીઓ

 

1. શ્રી પંકજ ચૌધરી

2. શ્રીમતી અનુપ્રિયા સિંહ પટેલ

3. ડૉ. સત્યપાલ સિંઘ બઘેલ

4. શ્રી રાજીવ ચંદ્રશેખર

5. સુશ્રી શોભા કરંદલાજે

6. શ્રી ભાનુપ્રતાપ સિંહ વર્મા

7. શ્રીમતી દર્શના વિક્રમ જરદોશ

8. શ્રીમતી મીનાક્ષી લેખી

9. શ્રીમતી અન્નપૂર્ણા દેવી

10. શ્રી એ નારાયણસ્વામી

11. શ્રી કૌશલ કિશોર

12. શ્રી અજય ભટ્ટ

13. શ્રી બી એલ વર્મા

14. શ્રી અજય કુમાર

15. શ્રી ચૌહાણ દેવુસિંહ

16. શ્રી ભગવંત ખુબા

17. શ્રી કપિલ મોરેશ્વર પાટિલ

18. સુશ્રી પ્રતિભા ભૌમિક

19. ડૉ. સુભાષ સરકાર

20. ડૉ. ભાગવત કૃષ્ણાવ કરાડ

21. ડૉ. રાજકુમાર રંજન સિંહ

22. ડૉ. ભારતી પ્રવીણ પવાર

 23. શ્રી બિશ્વેશ્વર ટુડુ

24. શ્રી શાંતનુ ઠાકુર

25. ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા

26. શ્રી જોહન બાર્લા

27.  ડૉ. એલ મુરુગન

28. શ્રી નિશિથ પ્રમાણિક

 

2.     રાષ્ટ્રપતિએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારંભમાં મંત્રીમંડળના ઉપરોક્ત સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતાં.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1733495) Visitor Counter : 486