પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રામબનમાં માર્ગ અકસ્માતમાં થયેલ લોકોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
02 JUL 2021 9:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના રામબનમાં એક માર્ગ અકસ્માતમાં થયેલ લોકોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે.
પીએમઓએ ટ્વીટ કર્યું, "જમ્મુ અને કાશ્મીરના રામબનમાં એક માર્ગ અકસ્માતમાં થયેલ લોકોના મૃત્યુથી દુઃખી છું. તેમના પ્રિયજન ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય: પીએમ @narendramodi"
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1732768)
મુલાકાતી સંખ્યા : 187
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam