પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી પુષ્કર સિંહ ધામીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા
प्रविष्टि तिथि:
04 JUL 2021 6:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આજે શપથ ગ્રહણ કરનારા અન્ય લોકોને પણ અભિનંદન આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, ‘શ્રી @pushkardhami અને અન્ય એ તમામ લોકો કે જેમણે આજે શપથ ગ્રહણ કર્યા તેમને અભિનંદન. આ ટીમને શુભકામનાઓ કે તેઓ ઉત્તરાખંડની પ્રગતિ અને સમૃદ્ધિ માટે ઉત્તમ કાર્ય કરશે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1732665)
आगंतुक पटल : 293
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam