પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રોકાણ વધારવાના અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં સુધારણાના ઉત્તર પ્રદેશના પ્રયાસોની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
02 JUL 2021 8:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોકાણ વધારવાના અને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં સુધારણાના ઉત્તર પ્રદેશના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કરાયેલા ટ્વીટ અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ એ હકીકત પર પણ ભાર મૂક્યો હતો કે ઉલ્લેખનીય છે કે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો પણ આ ઉપલબ્ધિઓના સાક્ષી બની રહ્યા છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1732384)
મુલાકાતી સંખ્યા : 365
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam