સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 29 JUN 2021 9:13AM by PIB Ahmedabad

ભારતમાં 102 દિવસ પછી 40,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાય

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 37,566 નવા કેસ નોંધાયા

ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 5,52,659 થયો

સક્રિય કેસો કુલ કેસોનાં 1.82% થયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,93,66,601 દર્દી સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 56,994 દર્દીઓ સાજા થયા

સતત 47મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ

સાજા થવાનો દર વધીને 96.87% થયો

સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.74%

દૈનિક પોઝિટિવીટી રેટ સતત 22મા દિવસે 5 ટકાથી ઓછો 2.12%એ પહોંચ્યો

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો - કુલ 40.81 સીઆર પરીક્ષણો કરાયા

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 32.90 કરોડ લોકોને રસી આપવામાં આવી

 

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1731074) Visitor Counter : 245