પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સૌને માટે રસી, મફત રસી, પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
Posted On:
28 JUN 2021 12:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ તે સૌને અભિનંદન આપ્યા છે જેઓ ભારતની રસીકરણ ઝુંબેશને ગતિ આપી રહ્યા છે.
એક ટવીટમાં પ્રધામંત્રીએ કહ્યું: “ભારતની રસીકરણની ઝુંબેશ ગતિ પકડે છે! જે લોકો આ પ્રયાસ ચલાવી રહ્યા છે તેમને અભિનંદન. આપણી પ્રતિબદ્ધતા બધા માટે રસી છે, જે બધા માટે મફત છે. સૌને રસી, મફત રસી”
“SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1730837)
Visitor Counter : 315
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam