પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પી. વી. નરસિમ્હા રાવને તેમની 100મી જયંતી પર શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટેડ ઓન:
28 JUN 2021 9:32AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પી. વી. નરસિમ્હા રાવને તેમની 100મી જયંતી પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પી. વી. નરસિમ્હા રાવજીને તેમની 100મી જયંતી પર શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર-વિકાસમાં તેમનું ભરપૂર યોગદાન દેશ હંમેશા યાદ રાખશે. તેમને અસાધારણ જ્ઞાન અને બુદ્ધિનું વરદાન મળ્યું હતું.
ગત વર્ષ જૂનમાં મેં #મન કી બાત દરમિયાન તેમની બાબતમાં જે કહ્યું હતું, તેને હું રજૂ કરું છું.”
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1730823)
મુલાકાતી સંખ્યા : 309
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam