સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

પોસ્ટેડ ઓન: 23 JUN 2021 9:14AM by PIB Ahmedabad

ભારતમાં છેલ્લા 24 કલાકમાં વેક્સિનના 54.24 લાખ ડોઝ લગાવાયા.

દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં વેક્સિનના 29.46 કરોડ ડોઝ લગાવાયા છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 50, 848 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસ ઘટીને 6,43,194 રહ્યા, જે 82 દિવસમાં સૌથી ઓછા છે.

અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 2,89,94,855 દર્દી સ્વસ્થ થયા.

છેલ્લા 24 કલાક દરમિયાન 68,817 દર્દી સ્વસ્થ થયા.

છેલ્લા સતત 41મા દિવસે દૈનિક નવા કેસોની તુલનામાં દૈનિક સાજા થવાનો દર વધુ રહ્યો.

સાજા થવાના દરમાં વધારો, જે 96.56 ટકાએ પહોંચ્યો.

સાપ્તાહિક પોઝિટિવિટી દર 5 ટકાથી નીચે રહ્યો, હાલમાં એ 3.12 ટકા છે.

દૈનિક પોઝિટિવિટી દર 2.67 ટકા છે, જે સતત 16મા દિવસે પાંચ ટકાથી ઓછા પર જળવાયો છે.

તપાસ ક્ષમતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ સાથે, અત્યાર સુધી કુલ 39.59 કરોડથી વધુ તપાસ કરવામાં આવી.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1729648) મુલાકાતી સંખ્યા : 241