સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
21 JUN 2021 9:15AM by PIB Ahmedabad
ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 7,02,887
ભારતમાં 88 દિવસ પછી સૌથી ઓછા સક્રિય કેસો, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 53,256 નવા કેસ નોંધાયા છે
દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,88,44,199 દર્દી સાજા થયા
છેલ્લા 24 કલાકમાં 78,190 દર્દીઓ સાજા થયા
સતત 39મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
સાજા થવાનો દર વધીને 96.36% થયો
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 3.32%
દૈનિક પોઝિટિવીટી રેટ સતત 14મા દિવસે 5 ટકાથી ઓછો 3.83%એ પહોંચ્યો
તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 39.24કરોડની તપાસ કરવામાં આવી
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 28 કરોડ લોકોને રસી આપવામાં આવી
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1729064)
Visitor Counter : 197
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam