સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 સાથે જોડાયેલી અપડેટેડ માહિતી

પોસ્ટેડ ઓન: 31 MAY 2021 9:30AM by PIB Ahmedabad

ભારતમાં 50 દિવસમાં સૌથી ઓછા દૈનિક નવા કેસો 1.52 લાખ નોંધાયા, નવા કેસોમાં ઘટાડો ચાલુ

સક્રિય કેસો ઘટીને 20,26,092 થયા

ગત 24 કલાકમાં સક્રિય કેસોમાં 88.,416નો ઘટાડો

દેશમાં અત્યાર સુધી કુલ 2,56,92,342 લોકો કોવિડ-19 થી સાજા થયા

ગત 24 કલાકમાં બિમારી થી 2,38,022 લોકો સાજા થયા

સતત 18માં દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ

રિકવરી રેટ વધીને 91.60 ટકા થયો

સાપ્તાહિક પોઝિટિવીટી રેટ આ સમયે 9.04 ટકા

દૈનિક પોઝિટિવીટી રેટ આ સમયે 9.04 ટકા, સતત સાતમાં દિવસે 10 ટકા થી ઓછો

તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 34.48 કરોડની તપાસ કરવામાં આવી

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 21.3 કરોડ લોકોને રસી આપવામાં આવી.

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1723136) મુલાકાતી સંખ્યા : 215