પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સિક્કિમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી

Posted On: 16 MAY 2021 12:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “સિક્કિમના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભકામનાઓ. આ રાજ્ય ભરપૂર કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ છે અને તે માયાળુ લોકોનું ઘર છે. સિક્કિમે ઓર્ગેનિક ખેતી દેવા ક્ષેત્રોમાં ઊંચી છલાંગ લગાવી છે. રાજ્યની અવિરત પ્રગતિ અને તેના નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરૂં છું.”

SD/GP/JD



(Release ID: 1719033) Visitor Counter : 207