પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી સુનિલ જૈનના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ
પોસ્ટેડ ઓન:
15 MAY 2021 11:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા પત્રકાર શ્રી સુનિલ જૈનના નિધન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યુંઃ
“આપ અમને વહેલા છોડી ગયા, સુનિલ જૈન. હું આપની કોલમ વાંચી નહીં શકું અને વિવિધ મુદ્દાઓ પરના આપના નિખાલસ અને ઊંડાણપૂર્વકના મંતવ્યો સાંભળી નહીં શકું. આપ આપની પાછળ પ્રેરણારૂપ કાર્યોની શ્રૃંખલા છોડી ગયા છો. પત્રકારત્વ આજે આપના દુઃખદ નિધનથી વધુ ગરીબ થયું છે. પરિવાર અને મિત્રોને સાંત્વના. ઓમ શાંતિ.”
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1718964)
મુલાકાતી સંખ્યા : 220
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam