પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પરશુરામ જયંતી નિમિતે લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 14 MAY 2021 8:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરશુરામ જયંતીના પર્વ નિમિતે લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, “ભગવાન પરશુરામની જયંતીના પાવન પર્વ નિમિતે તમામ દેશવાસીઓને શુભકામનાઓ.”

SD/GP/JD


(रिलीज़ आईडी: 1718541) आगंतुक पटल : 265
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam