પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અક્ષય તૃતિયા નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી

प्रविष्टि तिथि: 14 MAY 2021 8:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અક્ષય તૃતિયાના પ્રસંગે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, “તમામ દેશવાસીઓને અક્ષય તૃતિયાની શુભકામનાઓ. શુભ કાર્યોની સિદ્ધિઓ સાથે જોડાયેલ આ પાવન પર્વ કોરોના મહામારી પર વિજયના આપણા સંકલ્પને સાકાર કરવાની શક્તિ પ્રદાન કરે.”

SD/GP/JD


(रिलीज़ आईडी: 1718529) आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam