પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વરિષ્ઠ પત્રકાર શેષ નારાયણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો


Posted On: 07 MAY 2021 11:21AM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પત્રકાર શ્રી શેષ નારાયણ સિંહજીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રી કહ્યું કે,પત્રકારત્વની દુનિયામાં તેમના નોંધપાત્ર યોગદાન માટે તેઓ હંમેશાં યાદ રહેશે. શ્રી મોદીએ તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

वरिष्ठ पत्रकार शेष नारायण सिंह जी का निधन अत्यंत दुखद है। पत्रकारिता जगत में अपने महत्वपूर्ण योगदान के लिए वे हमेशा जाने जाएंगे। दुख की इस घड़ी में उनके परिजनों के लिए मेरी संवेदनाएं। ओम शांति!

— Narendra Modi (@narendramodi) May 7, 2021

 

SD/GP/PC


(Release ID: 1716712) Visitor Counter : 219