પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એક્ટર વિવેકના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
17 APR 2021 4:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક્ટર વિવેકના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું, ‘જાણીતા એક્ટર વિવેકના અકાળે નિધનથી અનેક લોકો શોકમગ્ન થયા છે. તેમનું કોમિક ટાઈમિંગ અને બુદ્ધિચાતુર્યભર્યા સંવાદો લોકોને મનોરંજન આપતા હતા. ફિલ્મો અને જીવનમાં એમ બંનેમાં તેઓ પર્યાવરણ અને સમાજ અંગેની ચિંતા વ્યક્ત કરતા હતા. તેમના પરિવારજનો, મિત્રો અને પ્રશંસકોને સાંત્વના. ઓમ શાંતિ.”
SD/GP/JD
(रिलीज़ आईडी: 1712437)
आगंतुक पटल : 329
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam