પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઈટાવા ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
10 APR 2021 8:59PM by PIB Ahmedabad
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઈટાવા ખાતેના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના સગાસંબંધીઓ પ્રત્યે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી આશા વ્યક્ત કરી હતી.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1711060)
आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam