પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હિઝ રોયલ હાઈનેસ પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબર્ગના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 09 APR 2021 5:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ HRH પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબર્ગના નિધન અંગે શોક વ્યક્ત કર્યો અને શાહી પરિવારને સાંત્વના પાઠવી હતી.

શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું, “મારા વિચારો HRH પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબર્ગના નિધન સમયે બ્રિટિશ લોકો અને શાહી પરિવાર સાથે છે. તેમની મિલિટરીમાં વિશિષ્ટ કારકિર્દી રહી હતી અને તેઓ સામુદાયિક સેવાના કદમો માટે અગ્રેસર રહ્યા હતા. તેમના આત્માને શાંતિ મળે.”

SD/GP/JD


(रिलीज़ आईडी: 1710703) आगंतुक पटल : 217
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam