પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19 રસીનો બીજો ડોઝ લીધો

Posted On: 08 APR 2021 9:29AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19 રસીનો બીજો ડોઝ લીધો હતો.
શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું, “આજે એઈમ્સ ખાતે કોવિડ-19ની રસીનો મારો બીજો ડોઝ લીધો.
રસીકરણ એવા કેટલાક માર્ગોમાંનો એક છે જેનાથી આપણે વાયરસ સામે લડી શકીએ છીએ.
જો તમે રસી માટે યોગ્યતાપ્રાપ્ત છો, તમે જલદીથી રસી મૂકાવો. CoWin.gov.in પર નોંધણી કરાવો.”

Got my second dose of the COVID-19 vaccine at AIIMS today.

Vaccination is among the few ways we have, to defeat the virus.

If you are eligible for the vaccine, get your shot soon. Register on https://t.co/hXdLpmaYSP. pic.twitter.com/XZzv6ULdan

— Narendra Modi (@narendramodi) April 8, 2021

SD/GP/JD
 



(Release ID: 1710334) Visitor Counter : 254