પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચ ડી દેવગૌડા સાથે વાતચીત કરી

प्रविष्टि तिथि: 31 MAR 2021 1:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચ ડી દેવગૌડા સાથે વાતચીત કરી હતી અને તેમના તથા તેમના પત્નીના ખબરઅંતર પૂછ્યા હતા.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, ‘પૂર્વ પ્રધાનમંત્રી @H_D_Devegowda Ji સાથે વાતચીત કરી અને તેમના અને તેમના પત્નીના ખબરઅંતર પૂછ્યા. તેઓ ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી રહ્યો છું.’

SD/GP/JD


(रिलीज़ आईडी: 1708678) आगंतुक पटल : 242
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam