પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના લોકોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 30 MAR 2021 9:19AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની જનતાને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે, પોતાની સમૃદ્ધ, સંસ્કૃતિ અને વૈભવશાળી વિરાસત માટે પ્રખ્યાત રાજસ્થાનના સૌ ભાઈઓ અને બહેનોને રાજસ્થાનના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

 

 

SD/GP/JD

 


(રીલીઝ આઈડી: 1708354) મુલાકાતી સંખ્યા : 298