પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં જોડાણ પક્ષો સાથે બેઠક કરી

Posted On: 26 MAR 2021 2:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, તેમની બે દિવસીય બાંગ્લાદેશ યાત્રાના ભાગ રૂપે 14 પાર્ટી ગઠબંધનના રાજકીય નેતાઓને મળ્યા હતા. બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા બેઠક દરમિયાન દ્વિપક્ષીય સંબંધોના વિવિધ મુદ્દાઓ પર કેન્દ્રિત ચર્ચા કરવામાં આવી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001HD0Z.jpg

SD/GP/JD(Release ID: 1707798) Visitor Counter : 49