પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ નવરોઝ પ્રસંગે લોકોને શુભકામનાઓ પાઠવી

Posted On: 20 MAR 2021 1:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરોઝના તહેવાર પ્રસંગે લોકોને શુભકામનાઓ પાઠવી.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટમાં કહ્યું, ‘નવરોઝ મુબારક! દરેક માટે આ વર્ષ ખુશાલી, અદભૂત તંદુરસ્તી અને સમૃદ્ધિથી ભરપૂર બની રહે એવી પ્રાર્થના કરી રહ્યો છું.’

SD/GP/JD


(Release ID: 1706260) Visitor Counter : 178