પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના જલગાંવમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો

Posted On: 15 FEB 2021 10:33AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું, ‘મહારાષ્ટ્રના જલગાંવમાં હૃદય કંપાવતો ટ્રક અકસ્માત. મૃતકોના પરિજનોને મારી સંવેદના. આશા છે કે ઘાયલો ઝડપથી સ્વસ્થ થશે.’

Heart-wrenching truck accident in Jalgaon, Maharashtra. Condolences to the bereaved families. May the injured recover at the earliest: PM @narendramodi

— PMO India (@PMOIndia) February 15, 2021

महाराष्ट्रातील जळगाव येथे हृदय हेलावून टाकणारा ट्रकचा अपघात घडला आहे. शोकाकुल कुटुंबांच्या दुःखात मी सहभागी आहे. जखमींच्या प्रकृतीत लवकरात लवकर सुधारणा होवो. - पंतप्रधान @narendramodi

— PMO India (@PMOIndia) February 15, 2021

SD/GP/JD 


(Release ID: 1698066) Visitor Counter : 165