પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કુરનૂલમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 14 FEB 2021 11:12AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ છે.

પ્રધાનમંત્રી શ્રીએ એક ટ્વીટમાં કહ્યું, ‘આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં બનેલી માર્ગ અકસ્માતની ઘટના દુઃખદ છે. દુઃખની આ ક્ષણે, મારી સંવેદના એ લોકોની સાથે છે જેમણે પોતાના પરિજનોને ગુમાવ્યા છે. મને આશા છે કે ઘાયલો ખૂબ જલદી સ્વસ્થ થઈ જશે.’’

 

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1697904) મુલાકાતી સંખ્યા : 222