પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ આપી

प्रविष्टि तिथि: 24 JAN 2021 12:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "ઉત્તર પ્રદેશના સ્થાપના દિન પર રાજ્યના તમામ લોકોને હાર્દિક શુભેચ્છા. ત્યાગ, તપ, પરંપરા અને સંસ્કૃતિની પાવન ભૂમિનું આ રાજ્ય આજે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.  મારી કામના છે કે સર્વાંગી વિકાસ તરફ અગ્રેસર આ રાજ્ય નવી ઉંચાઈઓ હાંસલ કરે."

 

SD/GP/BT 


(रिलीज़ आईडी: 1691986) आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada