પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પંડિત મદન મોહન માલવીયને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
25 DEC 2020 10:02AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત મદન મોહન માલવીયને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે "કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલયના પ્રણેતા અને બહુઆયામી પ્રતિભા ધરાવતા પંડિત મદન મોહન માલવીય જીને શત-શત નમન. તેમણે પોતાનું આખું જીવન સમાજ સુધારણા અને રાષ્ટ્રીય સેવા માટે સમર્પિત કર્યું. તેમનું યોગદાન દેશની દરેક પેઢીઓને પ્રેરણા આપવાનું ચાલુ રાખશે.”
काशी हिंदू विश्वविद्यालय के प्रणेता और बहुआयामी प्रतिभा के धनी महामना पंडित मदन मोहन मालवीय जी को उनकी जन्म-जयंती पर शत-शत नमन। उन्होंने अपना संपूर्ण जीवन समाज सुधार और राष्ट्र सेवा में समर्पित कर दिया। देश के लिए उनका योगदान पीढ़ी-दर-पीढ़ी को प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) December 25, 2020
SD/GP/BT
(रिलीज़ आईडी: 1683542)
आगंतुक पटल : 219
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam