પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દીપડાની વધતી વસ્તી પર ખુશી વ્યક્ત કરી

Posted On: 22 DEC 2020 11:29AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં દીપડાની વધતી વસ્તી અંગે ખુશી વ્યક્ત કરી છે અને પશુ સંરક્ષણ માટે કામ કરી રહેલા તમામ લોકોને અભિનંદન આપ્યા છે.


એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'સારા સમાચાર!


સિંહ અને વાઘ પછી, દીપડાની વસ્તી વધી રહી છે.


જે લોકો પ્રાણી સંરક્ષણ માટે કામ કરી રહ્યા છે તેમને અભિનંદન. આપણે આ પ્રયત્નો ચાલુ રાખવાના છે અને સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણા પ્રાણીઓ સલામત આવાસોમાં રહે."

 

 

SD/GP/BT 
 


(Release ID: 1682611) Visitor Counter : 201